STORYMIRROR

Alpa Bhadra "krishna"

Romance Fantasy

3  

Alpa Bhadra "krishna"

Romance Fantasy

પ્રીતની જીત

પ્રીતની જીત

1 min
209

હદમાં રહીને તને બેહદ ચાહવું,

ને તને એનો તાગ પણ ન આવવા દેવું,


આ મારા પ્રેમની રીત છે,

તમને સમજીને પણ નથી સમજતી કહેવું,


ને તારુ મને બુદ્ધુ કહેવું,

આ મારા ધીરજની રીત છે,


રિતી રિવાજો આ દુનિયાનાં મને ક્યાં નડે છે,

બધા બંધન તોડીને તને ચાહવું,


એ મારા ઝનૂનની રીત છે,

શ્વાસ છેલ્લા અર્પણ કરવા છે તુજને,


પણ તું હાથ મારો માંગે મુજથી,

આ તો પ્રણયની સાચી જીત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance