STORYMIRROR

Alpa Bhadra "krishna"

Romance

3  

Alpa Bhadra "krishna"

Romance

પ્રેમની બાજી

પ્રેમની બાજી

1 min
163

એક બાજી એવી હું લગાવું,

હાર કે જીત સર્વસ્વ પર દાવ લગાડું,


હું હારી તો હું તારી,

એવી પ્રેમની ચોપટ બિછાવું,


તું જીતે તો તું મારો,

એવો ખેલ અનેરો રચાવું,


પ્રીતની બાજી છે અટપટી વ્હાલા,

હાર હોય કે જીત બસ તને જ પામુ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance