Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pooja Patel

Tragedy Inspirational Thriller

3  

Pooja Patel

Tragedy Inspirational Thriller

પરી કથાઓ

પરી કથાઓ

1 min
180


મારી ઈચ્છાઓ

રહી ગઈ મનમાં

સમય ગયો !


થઈ હું મોટી

પરીકથા વગર

વાર્તાઓ ખૂટે !


ગમતી મને

વાર્તાઓ સાંભળવી

અને વાંચવી !


ન મળી મને

પરીઓની વાર્તાઓ

વાચવા માટે !


મોબાઈલમાં

જોઈ પહેલીવાર

પરી કથાઓ !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy