Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dipti patel

Romance Others

3  

Dipti patel

Romance Others

પ્રેમની શરૂઆત

પ્રેમની શરૂઆત

1 min
591


ચાલ પ્રેમની નવી શરૂઆત કરીએ 

હું જીવનના અંત સુધી તારો સાથ નિભાવીશ,


પણ સફરનાં પ્રારંભમાં

તારા વગર પગલું માંડતા મને ન આવડે...


તું કરીશ પ્રયત્ન તો હું તારા સંઘર્ષમાં સહભાગી બનીશ 

પણ પ્રેમમાં પરિવર્તનની શરૂઆત 

તારા વગર કરતા મને ન આવડે ‌...


તું બનીશ પ્રેરણા તો હું કવિતાની શરૂઆત કરીશ 

પણ તારા સિવાય મારી રચનામાં

બીજાનું વર્ણન કરતાં મને ન આવડે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance