STORYMIRROR

Mulraj Kapoor

Abstract Inspirational

4  

Mulraj Kapoor

Abstract Inspirational

પ્રેમ

પ્રેમ

1 min
317

પ્રેમની છે એક અદ્ભૂત શક્તિ,

દેખાય નહીં પણ થાય અનુભૂતિ,


જીવવા માટેની છે એ જીવાદોરી,

એના વિના જિંદગી લાગે અધૂરી,


પ્રેમ પદારથ સહજ ને સરળ,

પામવા માટે થવું પડે નિર્મળ,


કારગત નહીં નીવડે કોઈ કળ,

એ તો છે આપણુ આત્મ બળ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract