પ્રેમ
પ્રેમ
હે યાદ આવે શમણાં રે,
મન મૂકી જોવું વાલમ,
ખોલો પ્રેમરૂપી દરવાજે,
પ્રેમનું લખ્યું અમર નામ.
હે યાદ આવે શમણાં રે,
મન મૂકી જોવું વાલમ,
ખોલો પ્રેમરૂપી દરવાજે,
પ્રેમનું લખ્યું અમર નામ.