STORYMIRROR

Rita Patel

Romance

3  

Rita Patel

Romance

પ્રેમ

પ્રેમ

1 min
218

એકરારમાં શબ્દોની જરૂરત નથી હોતી,

લાગણીઓને વહેતી રોકી શકે એવી કોઈ કલમ નથી હોતી, 


હૃદયનાં ધબકારાનો અવાજ નથી હોતો,

ફક્ત આંખો જ કહી દે છે દીલની વાત,

પ્રેમ કોઈ શબ્દોનો મોહતાજ નથી હોતો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance