પ્રેમ ગલી
પ્રેમ ગલી
પ્રેમ ગલી માં થઈ ગઈ પાગલ
તારા પગલે પગલે થઈ ગઈ પાગલ
પુનિત પગલે થઈ ગઈ પાગલ
લાગણીઓ ને લઈ ને થઈ ગઈ પાગલ
ઊગતા સૂરજ ના ઓથારે થઈ ગઈ પાગલ
આથમતી સંધ્યા ને સમીપે થઈ ગઈ પાગલ
રાત્રી ના અંધકાર માં થઈ ગઈ પાગલ
પરોઢ ના પ્રથમ પહોરે થઈ ગઈ પાગલ
પ્રેમ ગલી માં થઈ ગઈ પાગલ
તારા પગલે પગલે થઈ પાગલ