પ્રેમ અને વચન
પ્રેમ અને વચન


તારો ને મારો અમૂલ્ય પ્રેમ,
રહેશે હંમેશા મારાં દિલમાં જીવંત,
આપું છું એ જ વચન તને,
આવે ગમે તેવી વિકટ પરિસ્થિતિ,
સાથ નિભાવીશ હું હંમેશા તારો,
આપું છું એ જ વચન તને,
રાધાકૃષ્ણના પવિત્ર પ્રેમની માફક,
સદાય જીવંત રહેશે આપણો પ્રેમ,
આપું છું એ જ વચન તને.