Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

pooja dabhi

Romance

3  

pooja dabhi

Romance

પ્રેમ અને તેની પ્રેમીકા

પ્રેમ અને તેની પ્રેમીકા

1 min
382


પ્રેમે પ્રેમ થકી પ્રેમીકાને કહ્યું,

'હું હંમેશા તારો સાથ આપીશ,

હું તને આપેલ દરેક વચન પુુુુરી શિદ્તથી નીભાવીશ.'


ત્યારે હસીને પ્રેમીકા એ પૂૂૂછયું ? 

'પ્રેમ તું બધા વચનો તો આપે છો પણ,

એક સવાલ તુું મને જવાબ આપ પહેલાં.


ત્યારે,  પ્રેમીકા એ પ્રેમને સવાલ પૂછયો કે 

'આ કેેેટલા ટાઈમ સુુધી છેે ?'

'શું કહ્યું, કે આ કેેેટલા ટાઈમ સુધી છે એમ ?'


'તુું કેેેેટલો ટાઈમ યાદ રાખીશ,નિભાવીશ ?'

અને ત્યારેેે પ્રેમ વિચારમાં પડયો 

અને વિચારીનેે જવાબ આપ્યો

 

એના વિચાર સાથે જ એના જવાબમાં ના હતી

પરંતુ પ્રેમીકાને સાથે રાખવા માટે ખોટો જવાબ આપ્યો

કે હંમેશા માટે નિભાવિશ એમ 

પણ સાચો જવાબ ના આપ્યો


ત્યારે પ્રેમીકા એ નક્કી કરી લીધું કે

પોતે પ્રેમની નજરમાં ખરાબ અને ખોટી સાબિત  થઈને

પ્રેમની લાઈફમાંથી દુુર થઈ જશેે


ખરેખર પ્રેમીકા એ એમ કર્યુુ પ્રેમની ખુશી માટે 

એ પોતે નફરત બની પ્રેમની ખુશી માટે


Rate this content
Log in