STORYMIRROR

Meena Mangarolia

Inspirational

3  

Meena Mangarolia

Inspirational

પ્રાથઁના

પ્રાથઁના

1 min
13.6K


એવું કંઈક તો છે તારામાં કાના...

જે હું વરસોથી જોતી આવી.

પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ હું,

જોતી આવી...

પણ શું એ આજદિન સુધી,

કળી ના શકી...

હા, કદાચ પ્રેમથી પણ ઊંચું,

એક સ્થાન...

જેને હું પ્રેમથી વંદન કરું,

દિલ સોંસરવું લગાવું.

બસ કયારેય ન અળગી,

થાવું... એજ પ્રાર્થના...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational