Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Priti Shah

Inspirational Others

4  

Priti Shah

Inspirational Others

ઓછું પડ્યું

ઓછું પડ્યું

1 min
311


ફૂલ જોયાં, ત્યાં અમન ઓછું પડ્યું ;

ખીલવાને, આ ચમન ઓછું પડ્યું.


કેટલાં અરમાન હૈયામાં હતાં ;

ઊડવાને, આ ગગન ઓછું પડ્યું.


સૌ વખાણે નારીશક્તિને છત્તાં ;

કૈંક વિશ્વાસોનું વજન ઓછું પડ્યું.


એમ તો સૌ સાથમાં લાગે છત્તાં;

દુઃખમાં તો બસ, સ્વજન ઓછું પડ્યું.


કેટલાંયે દાખલાં જિંદગીમાં ગણ્યાંં;

આ 'અમી-પ્રીત'નું સઘન ઓછું પડ્યું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational