Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Priti Shah

Romance Inspirational

4  

Priti Shah

Romance Inspirational

કંઈક તો હશે

કંઈક તો હશે

1 min
208


કોણ જાણે કેમ એ પથ્થર હશે ?

કૈંક તો એવું થયું નક્કર હશે.


દિલ મહી ઘા ઉતર્યા ઊંડા હશે,

એટલે એ રાખતાં ખંજર હશે.


બાદબાકી પ્રેમની ના થાય જો,

એમ સરવાળે થતું વળતર હશે.


કોઈ શું કે'શે ? ફિકર ના રાખશો,

જાણજો એ મારું પણ ઘડતર હશે.


પ્રેમનો મજબૂત જો પાયો હશે,

લાગણીનું એ થયું ચણતર હશે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance