Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Priti Shah

Inspirational Others

3  

Priti Shah

Inspirational Others

રાજરમત

રાજરમત

1 min
180


શું સમજવાનું છે, તેઓ જે કહે તે અર્થમાં

છોડ ખોટા શબ્દ ને, ભેદો જ સમજો મર્મમાં.


ટાળશું એને નજરથી, આ નજર ના દેખશું;

કેમ પડવું આમ ખોટી વાત ના એ તર્કમાં.


ધ્યાન દેવું છે શું કરવા, કોઈનાં પણ કામમાં;

છો પડેને, એમનાં બોલાવવાનાં ફર્કમાં.


જો તમારા પર તો ઢોળે, દોષનો એ ટોપલો;

ને ફસાવે રાજરમતોમાં વળી એ વ્યર્થમાં.


ના કદી સંભળાવવામાં પાછીપાની એ કરે;

સમજુને સમજાવશે, સૌ વાતનાં સંદર્ભમાં.


રૂપ ને રૂપિયાને પ્રાધાન્ય ગણે હંમેશ જે;

છે ખબર તો એટલી કે, માનતાં એ વર્ણમાં.


આવડે દેખાવ ખોટાં એમને, તો પણ ઘણું;

સાચું જ્યારે પણ સમજશે, ડૂબશે એ કર્જમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational