Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Priti Shah

Romance Inspirational

4  

Priti Shah

Romance Inspirational

અમે તો આવા

અમે તો આવા

1 min
243


અમે કદી નડ્યા નહીં,

કદી કશે ભળ્યા નહીં,

ઈચ્છા ઘણી હતી છતાં,

નસીબ, એ મળ્યા નહીં.


ઘણું હતું વહાલપણ,

કશી શમાં ઢળ્યા નહીં,

ગમે નહિજ, એટલે,

ગળે બહુ પડ્યાં નહિ.


બહુજ શોધવા છતાં,

હુંમાં તુંમાં જડ્યાં નહીં.

ગુમાવવી પડે ન તક,

ડરેજ એ, લડ્યા નહિં,


રડાવતાંજ, પણઅમે,

તોખુશરહ્યાં, રડ્યાનહિં,

અમે કદી નડ્યા નહીં,

કદી કશે ભળ્યા નહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance