Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaya. jani. Talaja."jiya"

Abstract

3  

Jaya. jani. Talaja."jiya"

Abstract

પ્રાર્થના

પ્રાર્થના

1 min
206


અબજ આંખોમાંથી, અશ્રુ અવની પર સરતા હતાં,

બેબાકળા, બાળકો બા માટે બેહદ રડતાં હતાં,


લાખો લાજ, રાખ તું લાજ એ ઈંતજારમાં હતી,

અવની પર આવીશ, આશા એવી અમર હતી,


હર યુગે, યોગેશ્વર ઉધ્ધાર તે માનવીનો કર્યો, 

ફરી પાછો, આજ ધરતી પર હાહાકાર મચ્યો,


બચાવી લે નાથ, આજ આ સૃષ્ટિને,

કર હરેક ગુના માફ, તારી સંતતિને,


શીખ લેશું કોરોનાનાં ફટકારથી,

પ્રતિજ્ઞા છે, હરેક માનવીની નવી સવારથી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract