આવો અવસર ફેર ન આવે, આવો અવસર ના આવે માનવજીવન મોંઘું પામી ફોગટ કેમ ગુમાવે ? આવો અવસર ફેર ન આવે, આવો અવસર ના આવે માનવજીવન મોંઘું પામી ફોગટ કેમ ગુમાવે ?
અવની પર આવીશ, આશા એવી અમર હતી .. અવની પર આવીશ, આશા એવી અમર હતી ..