STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Inspirational

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Inspirational

પ્રાર્થના નોરતા

પ્રાર્થના નોરતા

1 min
351

નવ દુર્ગાનો શણગાર,

માવડીનો આ તહેવાર, 


ગરબો છે જીવન આધાર, 

ઉજાસનો નહીં પાર,


મા સોળે શણગાર, 

ઉજાસ તણો વ્યવહાર, 


આત્મ ઉજાસના દ્વાર, 

ઉઘાડે નવરાત્રિ દ્વાર, 


માંગુ ક્ષમા આધાર, 

કરો મા ઉધ્ધાર, 


ભવની પીડા અપાર, 

'રાહી'ને ઉતાર મા ભવપાર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance