પપ્પા
પપ્પા
તું કોની ?
પૂછે છે હમેશાં મમ્મી મને સવાલ
"પપ્પા"
હંમેશા હોય અડધી ઊંઘમાં પણ મારો જવાબ,
કવિતા શું લખું પપ્પા વિશે
કેમ કે મારી પાસે છે શબ્દો અપરંપાર.
તું કોની ?
પૂછે છે હમેશાં મમ્મી મને સવાલ
"પપ્પા"
હંમેશા હોય અડધી ઊંઘમાં પણ મારો જવાબ,
કવિતા શું લખું પપ્પા વિશે
કેમ કે મારી પાસે છે શબ્દો અપરંપાર.