પિયર વાટ
પિયર વાટ
પિતાની ગેરહાજરી ને,
આંખોમાં આંસુની હાજરી,
પોપચાએ તેને છુપાવી,
તોય એક અશ્રુબિંદુ સરી ને
ગાલે આવી યાદ અપાવી.
છે પિતા વિનાની સુની
પિયર વાટ મારી.
પિતાની ગેરહાજરી ને,
આંખોમાં આંસુની હાજરી,
પોપચાએ તેને છુપાવી,
તોય એક અશ્રુબિંદુ સરી ને
ગાલે આવી યાદ અપાવી.
છે પિતા વિનાની સુની
પિયર વાટ મારી.