STORYMIRROR

Alpa Shah

Tragedy Others

4  

Alpa Shah

Tragedy Others

પીડા મનની

પીડા મનની

1 min
214

ક્યાં મેં માગ્યું'તું આભ પાંખ વિસ્તારવા,

બાથ ભરું એટલુંય ના દીધું આયખું નિસ્તારવા.


કૈંક ઊભા કરતાં અમથા જીવનમાં વમળ,

કૈંક ના શબ્દો પૂરક બન્યાં જીવન જીવાડવા.


એટલા લગોલગ આવી એ નીકળી ગયાં,

વિસ્મરણ વસમું યાદોં લાગી ચિત્કારવા.


ગમતાં રહ્યાં સહુને કામ આવ્યાં ત્યાં લગી,

થાકતાં વિશ્રામ લીધો સહુ લાગ્યાં ધિક્કારવા.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy