STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Tragedy

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Tragedy

માણસાઈનાં દીવા

માણસાઈનાં દીવા

1 min
219

માણસાઈનાં દીવા ઓલવાઈને પડેલા છે 

અગણિત લોભ લાલચના જીવડા જડેલા છે,


નડે પડે જ્યાં ત્યાં માણસાઈનું નખોદ કાઢે છે

માણસમાં માણસ નહીં રાક્ષસ ભડેલા છે,


જીવાણુ પ્રકોપ જરૂર માનવતાની પડી છે

જીવમાં શીવ નહીં ઊંડે પિશાચ મળેલા છે,


માનવતા નામે પ્રપંચ કૌભાંડ અનહદ કરેલા છે 

માણસમાં માણસાઈનાં બળાત્કારી પડેલા છે,


આંધળોપાટો રમતો થઈ ગયો માણા 'રાહી'

માણસને તેના મન-ભાવ નળેલા છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy