Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nimu Chauhan saanj

Tragedy Others

3  

Nimu Chauhan saanj

Tragedy Others

આદર

આદર

1 min
224


ભણીગણીને વર્ષો બાદ

પગ મૂક્યો પોતાના શહેરમાં

પહેલા જેવુ કંઈ જ ત્યાં 

લાગતું નથી,


ઉતાવળ જરા પણ ના હતી 

કે ઘરે પહોંચી જવાની,

જે ઘરને 

જે માતા પિતા ને

આદર અને સન્માન આપતો આજ દિ સુધી,


શું એવો જ આદર સન્માન 

આપી શકાશે હવે..?

જે સંસ્કારની અપેક્ષા એ 

રાખીને બેઠા છે,

કેમ ?

એ બંને ખૂદ બધુ ભૂલી ગયા,


રસ્તો ઓળંગતા

વૃધ્ધાશ્રમ તરફ જતા એ

જાણીતા ચહેરાને 

બસની બારીમાંથી 

જોતાં જ આંખો ભીંજાય ગઈ,


એ અઢળક આતુરતા 

એ અપાર પ્રેમ

એ આદરપૂર્વકનું માન

સઘળુ આંસુ સાથે જ

દળદળ વહેવા લાગ્યું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy