STORYMIRROR

shital Pachchigar

Romance Tragedy

4  

shital Pachchigar

Romance Tragedy

સામે ન જોઉં

સામે ન જોઉં

1 min
397

વિયોગ પછી જો મળે તું તો બે શબ્દ તને કહી દઉં 

તારી સાથે જ વઢવામાં અજવાળી રાત પસાર કરી દઉં,


સપનાં જોયા સાથે જે તારી તેને કેમ કરી વિસરી દઉં

એ ન્યાય કયાંનો તું જ કહે ટોવાંએ લોકોના સાંભળી લઉં,


કોઈના ખભે આમ વિસામો કેમ કરીને તને દેવા દઉં 

તારા મારા અધકચરાં સ્વપ્નની ફરિયાદો ક્યાં કરવા જાઉં,


પુરુષાર્થ કરવા છતાંય તકદીરનો માર્યો મુસાફરીએ અથડાઈ મરું

રડી, વઢીને થાકયો હવે હૈયાની આગને થંભાવી લઉં,


ઉભડક પગે તારી સમક્ષ બેસું, એ વાતનો વિસામો ન દઉં

કસુવાવડે વહેલી કોરી આંખને હવે લૂછી લઉં,


આવે ઘણી જો વિકટ પરિસ્થિતિઓ તોય કદી સામે ન જોઉં

કાકલુદી જો કરવી પડે, ખુમારીથી મુખ ફેરવી લઉં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance