STORYMIRROR

Kruti Raval

Tragedy

4  

Kruti Raval

Tragedy

દીકરી

દીકરી

1 min
414

કળી ખીલી એક બાગમાં,

વસંત આવી વગડામાં.


બીજ ફૂટ્યું કોખમાં,

ને મુસ્કાન આવી ઘરમાં.


બાગની કળી હસતી, રમતી,

કોખની કળી પ્રશ્ન કરતી.


મોટી થઇ કળી ફૂલ બની,

કોખની કળી પ્રશ્ન બની.


કુદરતને ના કોઈ જાત પાત,

માનવીની શું કરવી વાત ?


ફૂલ બની ફોરમ પ્રસરાવી,

ને મહેકી ઉઠ્યો બાગ.


કોખનું બીજ બળી ગયું

ને થઇ ગયું વળી રાખ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy