લાચાર
લાચાર
આજે ફરી હૈયાફાટ રૂદન જોયું...
હૃદય એ તરત આંખોથી વ્યક્ત કર્યું....
ચહેરા પર ગુસ્સા સાથે પસ્તાવો હતો....
માનવીનો જીવ સસ્તો થયો તેનો પ્રશ્ન હતો...
કેવી રીતે આપુ ભરોસો પરિવાર તુજને
નથી ખબર એક પળ પછી શું થશે મુજને..
નહીં સાંભળે કોઈ તારા પૂજા પાઠ
કેમ કે ઈશ્વર ખુદ બેઠો છે ભણાવવા પાઠ.
