STORYMIRROR

Tarak dave

Tragedy

3  

Tarak dave

Tragedy

ઝૂલતો પુલ

ઝૂલતો પુલ

1 min
180

ઝૂલતો પુલ છેલ્લું ઝૂલણ હશે કોને ખબર ?

આનંદની કિલકારી હૈયાફાટ રૂદનથી દ્રવી ઊઠશે કોને ખબર ?


કેટકેટલાના ભાઈ - બહેન છીનવાયા તો છીનવાયા ઘરના મોભ...

આખીની આખી રાતે ચોધાર આંસુડે રોયું આખુંય નગર..


શું ખબર હતી તારા પાંચ - પચ્ચીસનો કટ....

જીવનના પ્રાણ પંખેરાને સદાય માટે કરશે શટ...


ક્યાં ખબર હતી સેલ્ફી લેતા આ પારેવડાં ને..

ક્યાંક આ સેલ્ફી દીવાલ પર ટંગાયેલો ફોટો બની જશે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy