કુદરતની લીલા
કુદરતની લીલા
1 min
322
ભગવાને તેનો હોવાનો પુરાવો આપ્યો ...
માનવ તું માનવ છે એનો હેસાસ કરાવ્યો .....
કહેતો હતો માનવ હું ભગવાન સમકક્ષ થઈ ગયો....
તે માનવ આજે આભ થી ભોય ભેગો થઈ ગયો.....
હે માનવ કર્યા તે બહુ ચેડા કુદરત સાથે....
કુદરતના એક જ ચેડા એ માનવને જમીનદોસ્ત કરી નાખ્યો...
વૈજ્ઞાનિક બની માનવી તે બહુ પ્રયોગો કર્યા ....
સૌથી મોટા વૈજ્ઞાનિકે એક જ પ્રયોગમાં બધા પ્રયોગ નિષ્ફળ કરી દીધા...