આ મોતની સીડી
આ મોતની સીડી
આ મોતની સીડી સ્વર્ગ નથી જતી,
ચાલ છોડ હવે આ મજા કર જતી,
જીવન તને મોજ નશામાં દેખાય
તારાની મોજ તુજમાં જ જોડાઈ,
હાલત નશામાં અમીરી નથી હોતી
બીમારી છે આ હાલત સારી નથી હોતી,
છોડ વ્યસન વા'લા તું ત્વરિત આજ
પરિવારના સપના બાકી છે બધાજ.
