STORYMIRROR

VISHNU DESAI

Tragedy

4  

VISHNU DESAI

Tragedy

દિલનો જ્યાં સોદો કર્યો

દિલનો જ્યાં સોદો કર્યો

1 min
195

દિલનો જ્યાં સોદો કર્યો

તે સોદો જ મોંઘો ઠર્યો !


દિલ, લાગણી લઈ દોડ્યો,

ત્યાં ત્યાં બેવકૂફ બન્યો !


નથી દુનિયાદારી શીખ્યો

એટલે જ ખાધમાં રહ્યો !


મનથી જે સ્વજન માન્યા 

એ જનોએ પારકો ગણ્યો !


અમૂલા માન્યા કાન્તાસુતે

ત્યાં પસ્તી ભાવે વેચાયો !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy