STORYMIRROR

Mulraj Kapoor

Tragedy

4  

Mulraj Kapoor

Tragedy

પ્રેમ

પ્રેમ

1 min
380

પ્રેમ શબ્દ બહુ પ્રચલિત થયો છે,

ભ્રમ માત્રથી વિચલિત થયો છે,

એ છમ વેષ ધરીને ફરી રહ્યો છે,

કેટલાય લોકોને તે ઠગી રહ્યો છે.


નાટક સિનેમામાં વેચાઈ ગયો છે,

હકીકતમાં તો એ સંતાઈ ગયો છે,

દરેક દિલમાં તેની ચાહ રહેલી છે,

આંખે સ્વાર્થની પરત ચડેલી છે.


આંધળાએ તેની વ્યાખ્યા કરી છે,

જેમણે કદી ન નિરખ્યા જરી છે,

બસ આમજ દુનિયામાં ચાલે છે,

વધારે કહેવું ક્યાં કોઈને સાલે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy