Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

VISHNU DESAI

Inspirational Children

3  

VISHNU DESAI

Inspirational Children

મા તારી યાદ

મા તારી યાદ

1 min
261


મા તારી યાદ રડાવે રડાવે આજ,

મા તારી યાદ સતાવે સતાવે આજ !


યાદોમાં જ છું તું મા ! આજ આજ

નથી પ્રત્યક્ષ તું હાજરાહજૂર ! આજ,


મા તારી યાદ રડાવે રડાવે આજ....


તરસે તરસે કાન તુજ અંતર ટહુકા કાજ

તરસે નૈના, મન હરઘડી તુજ દર્શન કાજ !


મા તારી યાદ રડાવે રડાવે આજ !


ભૂલ્યો તુને જિંદગીમાં કોઈક કોઈક વાર

પણ સાવ ભૂલાઈ જ નથી ગૈ કહું સો વાર !


મા તારી યાદ રડાવે રડાવે આજ !


મા ! મા ! વારંવાર બોલું તોયે કેમ ન દે હોંકારો

મા ! મા ! તારા વગર આજ થઈ ગયો નોંધારો !

કાન્તાસુત તુજ વગર આજ અધૂરો અધૂરો !


મા તારી યાદ રડાવે રડાવે આજ !

મા ! યારી યાદ સતાવે સતાવે આજ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational