Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sangam Dulera

Tragedy

2.4  

Sangam Dulera

Tragedy

મારી ગઝલમાં

મારી ગઝલમાં

1 min
220

મને ઘણા પૂછે છે ?

શું વાત છે તારી આ ગઝલમાં,

તું પોતે ઘાયલ છો ? કે 

પછી ઘાયલ થયેલી સહી છે તારી આ કલમમાં.

મેં હસીને કહ્યું.....

પહેલા પૂછો એનેે જેને તીર વાગ્યા છે ઘાયલના !

જે કોઈને કહી નથી શકતા ને જો કહે

તો એ પણ કહે છે સામે, શું છે હવે નવીનમાં ?.

હું તો કહું છું કે હૂંફ મળશે તને મૌન રહેવાામાંં,

પણ દિલાસો નહીં મળે આ દારૂ જેવા ખર્ચામાં,

ને કહેતા નહી કોઈને કોઈ વાત

જરા અમથા નશામાંં,

આ માણસ છે !

જે પાછળથી મનોરંજન કરે છે ચર્ચામાં,

ને હું પણ ક્યાં કઈ વધારે લખું છું 

આ કોરા કાગળમાંં,

બસ રાહત મળે અહીં ઘાયલને

એવી ઉમ્મીદ છે મારી આ ગઝલમાં.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy