STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Tragedy Inspirational

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Tragedy Inspirational

રોટલો

રોટલો

1 min
211

એક ટુકડો રંકને ભલો અનાજનો

મળે પ્રભુ ગુણ ગાય,


મહેલ તણા માળિયે 

સોનાના ટુકડે તવંગર પેટ ના ભરાય,


લાચારી મજબૂરી માણસને કેવી

પાલનહારમાં જીવ ભરમાય,


એક બટકુ રોટલો માનવતા વિસરાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy