ફટાકડી
ફટાકડી
મલકને માથે છોગા દીઠાં ને તો છળ્યાં
તમે સુવાસના રહ્યા દરિયા કહી ભળ્યાં,
ઓળખી આજ હવે કાલ જીવવા મળ્યાં
અનેરી ભાતો કવિતા પગલીએ વળ્યાં,
અક્ક્ડફક્ક્ડ ટક્કરમાં શું ભમ્યાં
અસંભવ છે સંભવ ને ...કહી
અત્તરના પૂમડાં ફટાકડીએ ફૂટ્યાં ..!
