STORYMIRROR

Sweta Sardhara "shwetgzal"

Romance

4  

Sweta Sardhara "shwetgzal"

Romance

ફક્ત તું

ફક્ત તું

1 min
217

મારી વાતો, વર્તનમાં તું વર્તાય છે

મારા શબ્દોમાં ફક્ત તું લખાય છે


તારી યાદોનું ઝરણું આવે હદયમાં

ને આ આંખોમાં આંસુ રેલાય છે 


તારી વાતો આવે છે મનમાં ક્યાંક 

ને એકાંતમાં પણ હોઠ મલકાય છે


અરીસામાં જોઈ એકલી શરમાવ

મને તો રોજ મારામાં તું દેખાય છે 


તને મળ્યા છે બધા રંગો એક સાથે

આ "શ્વેત"માં બધા રંગ સમાય છે


Rate this content
Log in

Similar gujarati poem from Romance