STORYMIRROR

Sweta Sardhara "shwetgzal"

Romance

2  

Sweta Sardhara "shwetgzal"

Romance

દિવાળી

દિવાળી

1 min
72

તમારા વગર અહીંથી ખોવાય દિવાળી,

તમે આવો તો ફરીથી ઉજવાય દિવાળી,


તમને ભેટીને જો રહી શકાય જીવનભર,

તો આ મારી રોજ રોજ હરખાય દિવાળી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance