STORYMIRROR

Sapana Vijapura

Tragedy

4  

Sapana Vijapura

Tragedy

ફાટેલા સંબંધ

ફાટેલા સંબંધ

1 min
402

ફાટેલાં સંબધોને

લાગણીનો

સોય દોરો લઈને

સાંધવા બેઠી,


પણ સંબંધો એટલાં જર્જરીત હતાં

કે ફાટેલું સાંધવા જતાં

વધારે ફાટ્યું.

હવે લાગણી પણ

બુઠી સોઈ જેવી છે!!!


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy