STORYMIRROR

Sapana Vijapura

Tragedy Others

3  

Sapana Vijapura

Tragedy Others

પપ્પા તમે ક્યાં છો ?

પપ્પા તમે ક્યાં છો ?

1 min
249

પપ્પા કહો, તમે ક્યાં છો ?

પાછાં ફરો, તમે જ્યાં છો,


પ્યારા નથી શું બચ્ચા, ત્યાં

રસ્તા નથી, તમે ગ્યાં છો ?


ભીનાં નયન થઈ ગ્યાં છે

આવો હવે, તમે ક્યાં છો ?


સપના ગઈ હવે હારી,

બોલાવી લો તમે જ્યાં છો !


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Tragedy