STORYMIRROR

Bhavna Bhatt

Thriller

2  

Bhavna Bhatt

Thriller

પગરવ

પગરવ

1 min
993




પગરવ માંડ્યા છે ભારતીય વીર જવાનોએ,

પાકિસ્તાન પર હુમલો કરી સાચી શ્રદ્ધાંજલિ આપી.


પગરવ માંડ્યા વીર જવાનો એ પાકિસ્તાનમાં,

જૈશ એ મોહમ્મદ આંતકવાદી સંગઠન હણ્યુ.


પગરવ માંડ્યા છે મોદીજી ના સહકાર થી,

ભારતીય સેનાએ બતાવ્યુ છે પરાક્રમ.


26-2-2019 ને મંગળવાર પાકિસ્તાન ને યાદ રહેશે,

ભારત સાથે અથડાવાની મળી મોટી સજા.


પગરવ માંડ્યા વીર જવાનો એ પાકિસ્તાનમાં,

જય હિંદના નારે કર્યો ગગનભેદી નાદ.


ભારત દેશની એકતાથી ભાવના જયનાદ થયો,

પગરવ માંડીને પાકિસ્તાનને પાણી બતાવ્યું...


Rate this content
Log in

Similar gujarati poem from Thriller