STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational Others

4  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational Others

પગભર પથ્થર છું

પગભર પથ્થર છું

1 min
183

એક ઘરથી બીજા ઘર સુધીની સફર છે,

કરવાની બસ અહીં જ છેલ્લી બસર છે !


ફરું છું એ શેરીમાં જ્યાં મારું ઘર નથી,

બધું છે બોલો, બીજી કૈ કયાં કસર છે ?


આંખો લૂછી અને સપનાંઓ પણ લૂછ્યાં,

અંધારી રાતની મારી ઉપર જ નજર છે !


દબાવાનો ઘરનો મોભ મજબૂત રાખવાં,

હું પગભર પથ્થર છું એને ક્યાં કદર છે !


ઘર ભરેલું હોય કે ખાલી જતન કરું કેટલું,

હું જ ઘરના પાયાનો પથ્થર છું ખબર છે !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy