STORYMIRROR

Rayde Bapodara

Tragedy

3  

Rayde Bapodara

Tragedy

પૈસો

પૈસો

1 min
184

પૈસો મારો પરમેશ્વર હું પૈસાની પુજા કરૂં

પૈસા પાછળ ગાડી દુનિયા હું ગાંડો થઇને ફરૂ


પૈસા મૂડી, પૈસા ઇજ્જત હું પૈસા પૈસા કરૂં 

પૈસા માટે પગ પકડાયા ડગલાં કેમ હું ભરૂ


માનવીઓએ સંબંધો મૂક્યા

સુકાયા લાગણીઓના ધોધ


પૈસા કાજે આજ માવતરને છોડે

તો પ્રભુની સેવા કેમ હું કરૂં


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy