Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jivatiben Bachubhai Pipaliya

Fantasy Inspirational

3  

Jivatiben Bachubhai Pipaliya

Fantasy Inspirational

પાછું વળી જોતી નહીં

પાછું વળી જોતી નહીં

1 min
170


પાછું વળી જોતી નહીં, કહું કાનમાં નફરત તને,

તું છે બલા બૂરી ઘણી, કહું ભાનમાં નફરત તને,


આખા જગતને પીડતી, ખાલી સ્થળ ના એકેય પણ,

કર બંધ તારા ખેલને ! કહું શાનમાં નફરત તને,


દુશ્મન બનાવે મિત્રને તું એક પળમાં, ક્રૂર થઈ,

નાપાક તારી ચાલ ખર, કહું માનમાં નફરત તને,


આદર્શ જીવન જીવતાં, દાંપત્યને પણ ડંસતી,

ભૂષણ હવે જાને બની, કહું તાનમાં નફરત તને,


વાદળ ઘણાં ઘનઘોર તારા, 'શ્રી' હટાવી જંપશે !

વરસાદ કરજે સ્નેહનો ! કહું છું ગાનમાં નફરત તને.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy