STORYMIRROR

amita shukla

Tragedy Thriller Others

3  

amita shukla

Tragedy Thriller Others

ઓવારણાં

ઓવારણાં

1 min
187

આ કેવું જીવાણુ પ્રસરી ગયું,

જીવન ડરામણું બની ગયું,


માણસ, માણસથી ડરી ગયા,

સ્પર્શની સંવેદનાથી હબકી ગયા,


નજરો મળે દૂરથી મનાવી ખુશી,

નજદીક ભાળે તો સાપ સૂંઘી ગયા,


પ્રેમના સાગર મોજા વગર થંભી ગયા,

કરુણાની સરિતા મમત્વમાં સૂકાઈ રહી,


કરુણા છલકાય અંતરમાં અધિક,

સ્પર્શ વગર કેમ બતાવે મમત્વ ?


નજરોથી નજરોના જામ પીધા,

પ્રેમમાં મોહી ક્યાં ઓવારણા લીધા ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy