STORYMIRROR

Purvi Shukla

Drama

4.0  

Purvi Shukla

Drama

ઓનલાઈન

ઓનલાઈન

1 min
42


હું તો ઓનલાઈન મોકલીશ રક્ષા,

આ વખતે લાગશે મને એ તો શિક્ષા,


કંકુ ને અક્ષતનું તિલક ન થાશે,

સ્પર્શની મજા એમાં તો જાશે.


લાગણીની અંતરે થાશે પરીક્ષા

હું તો....


બહેનોની ભાવના ઓછી થાય નહીં

ભલે રાખડી રૂબરૂ બંધાય નહીં

એ માટે માંગુ હું આપની તિતિક્ષા.


Rate this content
Log in