STORYMIRROR

Bhavna Bhatt

Tragedy Inspirational Others

3  

Bhavna Bhatt

Tragedy Inspirational Others

ઓ સાહેબ ઘરમાં બેહો

ઓ સાહેબ ઘરમાં બેહો

1 min
165

ઓ સાહેબ ઘરમાં બેહો, ઘરમાં બેહો,

ઓ ભાઈ ઘરમાં બેહો, ઘરમાં બેહો,


આ સમય બહુ કપરો છે ભાઈ,

આ મહામારીમાં સાવચેતી રાખો ભાઈ,


સોસાયટીનાં નાકે, પાનનાં ગલ્લે, ને ચ્હાની કીટલીએ,

આ કોરોનાનો ફેલાવો થાય રે,


અવગણવાથી લાગે કોરોના,

ઘરમાં છે સલામતી, ઘરમાં બેહો રે,


ઘરમાં રહીને પરિવારજનો સાથે કરો લહેર રે,

ભાવના સમજાવે હાથ જોડીને, ઘરમાં બેહો રે,


નાની બેદરકારીથી વધતો આ ચેપી રોગ રે,

ઘરમાં બેહો, ઘરમાં બેહો, સાવચેતી રાખો રે,


કુદરત રૂઠી છે સકલ વિશ્વ ઉપર રે,

સમજો ભાઈ, સાચવો ભાઈ, ઘરમાં બેહો રે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy