STORYMIRROR

Bhavna Bhatt

Children

3  

Bhavna Bhatt

Children

ઓ પ્યારી નાની

ઓ પ્યારી નાની

1 min
201

ઓ પ્યારી નાની 

ખ્વાઈશની નાની

વ્હાલી નાની

નાની તું છે મજાની નાની

મારી વ્હાલી નાની..


ગાતાં ગીતો શીખવાડે,

સાથે સૌ ગાઈએ

સૌનું ધ્યાન રાખે

હૈયેથી હરખાઈ

ઓ પ્યારી નાની....


હાથમાં કોળિયો લઈ ખવડાવે

નાની કોડીયો રમતી સાથે

વાર્તાઓ કહેતી

ઓ પ્યારી નાની...


મા ની મા 

એટલે નાની મારી

પૂજા, પાઠ શીખવે

ઓ પ્યારી નાની...


નાની નાની મારી નાની

ભાવના ભરેલી નાની

નાની તો મોસાળમાં મોજ

મારી વહાલી નાની.


Rate this content
Log in

Similar gujarati poem from Children