Shop now in Amazon Great Indian Festival. Click here.
Shop now in Amazon Great Indian Festival. Click here.

Bhavna Bhatt

Drama

5.0  

Bhavna Bhatt

Drama

ઓ લાડલી

ઓ લાડલી

1 min
134


ઓ લાડલી,

લક્ષ્મી સ્વરૂપ તારાં ચહેરાનાં

દીદાર કર્યા ને દિવસ અણમોલ થઈ ગયો,

અને આમ જ દિલમાં વ્હાલ નો દરિયો લહેરાયો.

તારાં દિદાર થી લાગણીઓ નાં નીર છલકાઈ ગયા, 

અને આ જિંદગી નો રંગ ગુલાલ થઈ ગયો.

લાડકવાયી તારાં પગલે,

આ ઘરને સ્વર્ગ બનાવી દીધું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama