Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sangita Dattani

Fantasy Inspirational

4.0  

Sangita Dattani

Fantasy Inspirational

નવલું વર્ષ

નવલું વર્ષ

1 min
175


કંઈક ખાટું, કંઈક મીઠું 

કંઈક તૂરું, કંઈક કડવું,

ક્યારેક તીખું તમતમતું

તો ક્યારેક ખારું ખારું,


વીતી ગયું વર્ષ ઝડપથી

વહાલાઓની અકાળે વિદાય,

આક્રંદ કરાવી ગઈ બહુ

દિવસ પર દિવસ પસાર થતા ગયા,


ત્રીજી, ચોથી ને પાંચમી લહેર

વેકસીન અને કડવી દવાઓ

જીવતર કડવું કરતી રહી,

 

વળી વહાલાઓએ પાડ્યાં

પ્રભુતામાં પગલાં ને,

આનંદમંગલ થયો ચારેકોર 

૨૦૨૨ પૂરું થઈ ગયું ઝડપથી,


કંઈક ખાટું, કંઈક મીઠું,

કરું નવલા વર્ષનાં વધામણા.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy