Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

4.9  

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

નવી અંતાક્ષરી - 6

નવી અંતાક્ષરી - 6

1 min
367


(૧૬)

નટખટ છે કોયલરાણી,

રાણી કેટલી બને છે શાણી.

કાગડાના માળે ઈંડાં મૂકે,

મળેલી તક કદી ન ચૂકે.


(૧૭)

કાગડો રંગે કાળો ઘણો,

અણમાનીતો લોકો તણો.

લુચ્ચો એક કુટેવ રાખે,

લોકો માથે ચરક નાખે.


(૧૮)

ખાય મરચાં ને જમરૂખ,

પોપટભાઈને કેવું સુખ !

ખાઈને ફળ કરે ખરાબ,

ઊડીને કેવો કરે રૂઆબ !

(ક્રમશ:)


Rate this content
Log in